પંચકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચકડું

નપુંસક લિંગ

  • 1

    પાંચનો સમુદાય.

  • 2

    ધનિષ્ઠાના ઉત્તરાર્ધથી રેવતીના અંત લગી આવતાં પાંચ નક્ષત્રો.