પચકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચકડી

સ્ત્રીલિંગ

  • 1

    નાની પિચકારી.

મૂળ

સર૰ हिं. पचकना=પચ દઈને દબાવું