પંચક્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચક્યાસ

પુંલિંગ

  • 1

    પંચે પ્રત્યક્ષ જોઈ તપાસીને નોંધેલો પોતાનો ક્યાસ.

  • 2

    તે રીતે કરાતી તેની જાહેર તપાસ.