પંચકેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચકેશ

પુંલિંગ બહુવયન​

  • 1

    શરીરના પાંચ ભાગના વાળ (માથું, ઉપલો ઓઠ, બે બગલ અને ગુહ્યેંદ્રિય).