પુચકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુચકારી

સ્ત્રીલિંગ

  • 1

    બાળકને શાંત કરવા ઓઠ વચ્ચેથી કરેલો મૃદુ અવાજ.

મૂળ

રવાનુકારી