પંચકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચકોણ

વિશેષણ

  • 1

    પાંચ ખૂણાવાળું.

પંચકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચકોણ

પુંલિંગ

  • 1

    પાંચ ખૂણાવાળી આકૃતિ.