પંચકોષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચકોષ

પુંલિંગ બહુવયન​

  • 1

    આત્માનાં શારીરિક પાંચ (અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય) આવરણમાંનું દરેક.