પચખાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચખાણ

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    કશુંક ત્યાગવાનું વ્રત-પ્રતિજ્ઞા.

મૂળ

सं. प्रत्याख्यान; प्रा. प्रच्चक्खाण