પચ્ચીસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચ્ચીસી

સ્ત્રીલિંગ

  • 1

    પચીશી; પચીસનો સમૂહ.

  • 2

    ૨૫ વર્ષોનો સમૂહ.

  • 3

    ઉંમરનાં પહેલાં ૨૫ વર્ષનો કાળ (ગધાપચીસી).

મૂળ

'પચીસ' ઉપરથી