પંચેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચેન્દ્રિય

વિશેષણ

  • 1

    પાંચ ઇંદ્રિયવાળું.

મૂળ

सं.

પંચેન્દ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચેન્દ્રિય

સ્ત્રીલિંગ

  • 1

    પાંચ ઇંદ્રિયો કાન, નાક, જીભ, આંખ, ને ત્વચા.