ગુજરાતી

માં પચપચની 2 મુખ્ય વ્યાખ્યા છે: પચપચ1પચપચું2

પચપચ1

ક્રિયાવિશેષણ

  • 1

    દબાયાથી પ્રવાહીનો અવાજ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं.; म.

ગુજરાતી

માં પચપચની 2 મુખ્ય વ્યાખ્યા છે: પચપચ1પચપચું2

પચપચું2

વિશેષણ

  • 1

    પચપચ થાય એવું; ગદગદું.

મૂળ

સર૰ हिं. पचपचा