પંચભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચભૂત

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી એ પાંચ મહાભૂત-વિશ્વનાં મૂળ ઘટક તત્ત્વ.