પંચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચમ

વિશેષણ

 • 1

  પાંચમું.

 • 2

  પાંચમી-નિષાદ વગેરે જંગલી લોકોની જાતનું-વર્ણનું ગણાતું.

પંચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચમ

પુંલિંગ

 • 1

  સ્વરસપ્તકમાંનો પાંચમો પ સ્વર.

 • 2

  પંચમ વર્ણનો માણસ.

 • 3

  એક રાગ.