પંચમહાપાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચમહાપાતક

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    શાસ્ત્રે માનેલાં પાંચ મહાપાપ-(બ્રહ્મહત્યા, સુરાપાન, ગુરુપત્ની-ગમન, સોનાની ચોરી, અને તે કરનારનો સંગ).