પંચમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચમી

વિશેષણ

  • 1

    પાંચમ.

  • 2

    પાંચમી વિભક્તિ.

સ્ત્રીલિંગ

  • 1

    પાંચમ.

  • 2

    પાંચમી વિભક્તિ.