પચરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચરંગ

વિશેષણ

  • 1

    પાંચ રંગવાળું.

  • 2

    વિવિધ વર્ણ કે જાતનું.

મૂળ

પંચ+રંગ