પેચવર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેચવર્ક

નપુંસક લિંગ

  • 1

    વિવિધ કદ, આકાર અને રંગના કાપડના ટુકડા સીવીને ભાતીગળ વસ્ત્ર તૈયાર કરવાનાં કળા-કસબ.

મૂળ

इं.