પંચવર્તમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચવર્તમાન

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિર્માન અને નિર્મોહ-આ સૂક્ષ્મ પંચવર્તમાન કહેવાય છે, માંસ, મદિરા, ચોરી, વ્યભિચાર અને વટાળથી દૂર રહેવું તે-આ સ્થૂળ પંચવર્તમાન ગણાય છે.