પંચસાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચસાયક

પુંલિંગ

  • 1

    પંચબાણ; કામદેવ (અરવિંદ, અશોક, નવમાલિકા, આંબામોર અને નીલોત્પલ એ પાંચ પુષ્પ જેનાં બાણ છે તે).

મૂળ

सं.