પંચાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાંગ

વિશેષણ

  • 1

    પાંચ અંગવાળું.

મૂળ

सं.

પંચાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાંગ

નપુંસક લિંગ

  • 1

    ટીપણું; કૅલેન્ડર.

મૂળ

सं.