પંચાગ્નિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાગ્નિ

પુંલિંગ બહુવયન​

  • 1

    ગાર્હપત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય અને આવસથ્ય એ પાંચ અગ્નિ.

  • 2

    ચાર બાજુ ચાર ધૂણીનો અને પાંચમો માથે સૂર્યનો તાપ.

મૂળ

+अग्नि