પંચાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાણુ

વિશેષણ

  • 1

    નેવુ વત્તા પાંચ.

પુંલિંગ

  • 1

    પંચાણુનો આંકડો કે સંખ્યા; '૯૫'.

મૂળ

प्रा. पंचाणउइ ( सं. पंश्चनवति)