પંચાતનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાતનામું

નપુંસક લિંગ

  • 1

    પંચાતે કરેલા ઠરાવ કે ફેંસલાનો લેખ.

  • 2

    પંચાત કરવાની સત્તા આપનારો લેખ.