પંચાતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાતિયું

વિશેષણ

  • 1

    પંચાતવાળું; ગૂંચવણવાળું (કામ કે વસ્તુ).

  • 2

    પાંચ જણે-પંચાતે મળીને કરવા જેવું.

  • 3

    પંચાતખોર (માણસ).