પંચાનલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાનલ

પુંલિંગ

  • 1

    પંચાગ્નિ; ચાર બાજુ ચાર ધૂણીનો અને પાંચમો માથે સૂર્યનો તાપ.

મૂળ

सं.