પંચાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાયત

સ્ત્રીલિંગ

  • 1

    પંચાત કરનારી મંડળી.

  • 2

    કોમનું કારોબારી મંડળ.

  • 3

    પંચાત; ભાંજગડ.

મૂળ

सं. पंचायतन