પંચાયતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાયતન

નપુંસક લિંગ

  • 1

    ઉપાસ્ય પાંચ દેવની મૂર્તિઓનો સમૂહ.

  • 2

    ગણપતિ, દેવી, સૂર્ય, વિષ્ણુ અને શિવ એ પાંચ દેવનો સમૂહ.

મૂળ

सं.