પચારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વારે વારે કહેવું; ટોકવું.

  • 2

    ટોણા રૂપે કહી બતાવવું.

  • 3

    સુરતી નજર લાગે એમ ટોકવું.

મૂળ

प्रा. पच्चार