પંચાવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાવન

વિશેષણ

  • 1

    પચાસ વત્તા પાંચ.

પુંલિંગ

  • 1

    પંચાવનનો આંકડો કે સંખ્યા; '૫૫'.

મૂળ

प्रा. पंचावन्न ( सं. पंचपंचाशत)