પંચાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાશી

વિશેષણ

  • 1

    એંશી વત્તા પાંચ.

મૂળ

प्रा. पंचासीइ (सं. पंचाशीति)

પંચાશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાશી

પુંલિંગ

  • 1

    પંચાશીનો આંકડો કે સંખ્યા; '૮૫'.