પંચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચિયું

નપુંસક લિંગ

  • 1

    ટૂંકું ધોતિયું.

મૂળ

दे. पडिणिअसण=રાતે પહેરવાનું વસ્ત્ર? કે 'પંચ' (પાંચ હાથ લાંબું) ઉપરથી?

પેચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેચિયું

નપુંસક લિંગ

  • 1

    પેચ ખોલવા તથા બેસાડવાનું સાધન.