પંચોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચોતેર

વિશેષણ

  • 1

    સિત્તેર વત્તા પાંચ.

મૂળ

प्रा. पंचहत्तर (सं. पंचसप्तति)

પંચોતેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચોતેર

પુંલિંગ

  • 1

    પંચોતેરનો આંકડો કે સંખ્યા; '૭૫'.