પછે ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછે

અવ્યય

  • 1

    પાછળ; પાછળથી.

મૂળ

सं. पच्छात्; प्रा. पच्छा; अप. पच्छइ,-ए

પૂછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂછ

નપુંસક લિંગ

  • 1

    પુચ્છ; પૂંછડું.

મૂળ

सं.; प्रा. पुच्छ

પૂંછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંછ

નપુંસક લિંગ

  • 1

    પૂછડું; પૂચ્છ.