પૂછડાં વધવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂછડાં વધવાં

  • 1

    (કટાક્ષમાં) નામને છેડે ઇલકાબો કે ઉપાધિઓનું લંબાણ થવું.