ગુજરાતી

માં પછેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછેડી1પૂંછડી2

પછેડી1

સ્ત્રીલિંગ

  • 1

    પિછોડી; ઓઢવાની જાડી ચાદર.

મૂળ

सं. प्रच्छद, प्रा. पच्छय; સર૰ हिं. पछौरी; સર૰ प्रा. पक्खोडिय =ઢાંકેલું; ઓઢેલું

ગુજરાતી

માં પછેડીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછેડી1પૂંછડી2

પૂંછડી2

સ્ત્રીલિંગ

  • 1

    પૂંછડી; પૂરછ; પૂંછડું.

મૂળ

सं. पुच्छ