પછેડીમાં પથરો લઈને કૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછેડીમાં પથરો લઈને કૂટવું

  • 1

    ગોળ ગોળ વાત કરવી.

  • 2

    યદ્વા તદ્વા બોલવું.