પછેડીવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછેડીવા

વિશેષણ

  • 1

    પછેડી જેટલું (દૂર).

  • 2

    પછેડી પલળે તેટલો (વરસાદ).