પછેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછેડો

પુંલિંગ

  • 1

    મોટી પછેડી.

  • 2

    સંતાનના જન્મ કે લગ્ન પ્રસંગે આપવામાં આવતું કીમતી વસ્ત્ર કે અવેજ.