પૂછવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂછવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સવાલ કરવો; જવાબ માગવો.

 • 2

  તપાસ કરવી.

 • 3

  સલાહ લેવી.

 • 4

  લેખામાં લેવું.

મૂળ

सं. पृच्छ्, प्रा. पुच्छ