ગુજરાતી

માં પછવાડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછવાડું1પછવાડે2

પછવાડું1

વિશેષણ

 • 1

  છેવાડું.

ગુજરાતી

માં પછવાડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછવાડું1પછવાડે2

પછવાડે2

ક્રિયાવિશેષણ

 • 1

  પાછળ; પૂંઠે.

 • 2

  છેડે; અંતે.

નપુંસક લિંગ

 • 1

  પાછળનો ભાગ; પૂંઠ.

 • 2

  કેડો.

મૂળ

જુઓ 'પછવાડી'; સર૰ हिं. पिछवाडा; સર૰ फा. पसवारा (पस=પાછળ+वारह= વાડો)