પછવાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછવાડી

ક્રિયાવિશેષણ

  • 1

    પછાડી; પાછળ.

મૂળ

सं. पश्चात्; प्रा. पच्छा; शौ. पच्छादो પરથી