પૂછા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂછા

સ્ત્રીલિંગ

  • 1

    તપાસ.

મૂળ

सं. प्रच्छा; प्रा. पुच्छा