પછાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાડ

સ્ત્રીલિંગ

 • 1

  પછડાવું તે; પછાડો.

પછાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાડું

નપુંસક લિંગ

 • 1

  પછવાડું; છેવાડું.

 • 2

  પાછળનો ભાગ; પૂંઠ.

 • 3

  કેડો.