પછાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોરથી અફાળવું-પટકવું.

  • 2

    હરાવવું (જેમ કે, કુસ્તીમાં).

મૂળ

સર૰ हिं. पछाडना; म. पछाडणें; પખોડવું; સર૰ प्रा. पच्छाडिद= ધોયેલું (सं. प्रक्षालित?)