પછાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાડી

સ્ત્રીલિંગ

  • 1

    ઘોડાના પાછલા પગ બાંધવાનું દોરડું.

  • 2

    પછાડ.

મૂળ

સર૰ हिं.

અવ્યય

  • 1

    પછવાડી; પાછળ.