ગુજરાતી

માં પછીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછી1પંછી2

પછી1

ક્રિયાવિશેષણ

  • 1

    પાછળ; પાછળથી.

મૂળ

सं. पच्छात्; प्रा. पच्छा; अप. पच्छइ,-ए

ગુજરાતી

માં પછીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પછી1પંછી2

પંછી2

નપુંસક લિંગ

  • 1

    પંખી; પક્ષી.

મૂળ

हिं.