પછીતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછીતિયું

નપુંસક લિંગ

  • 1

    પાંજરીવાળા ગાડાનું પાછલું પાટિયું.

  • 2

    બે ઘરની પછીત વચ્ચેનો સાંકડો ભાગ.

મૂળ

પછીત પરથી