ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પુંજ1

પુંલિંગ

 • 1

  ઢગલો.

મૂળ

सं.

ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પૂજ2

પુંલિંગ

 • 1

  રબારી અને વૈશ્યસુતાર જાતિનો શેલણ, કળશ પછીનો ત્રીજો પૂજનવિધિ (લોક.).

ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પૂંજ3

સ્ત્રીલિંગ

 • 1

  મીડું; અનુસ્વાર.

પૂંજું4

નપુંસક લિંગ

સુરતી
 • 1

  સુરતી ડાંગરનું પરાળ.

મૂળ

'પૂંજો' ઉપરથી કે 'પૂંજ' ઉપરથી?

ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પંજ5

પુંલિંગ

 • 1

  ઇલાહી સિક્કાના પાંચમા ભાગનો સોનાનો એક સિક્કો (સિ.).

નપુંસક લિંગ

 • 1

  મીડું; અનુસ્વાર.

મૂળ

સર૰ म. पूज्य

ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પેજ6

સ્ત્રીલિંગ

 • 1

  ચોખાની કાંજી.

 • 2

  પવાત.

મૂળ

प्रा. पेज्जा ( सं. पेया)

ગુજરાતી

માં પુંજની 7 મુખ્ય વ્યાખ્યા છે: પુંજ1પૂજ2પૂંજ3પૂંજું4પંજ5પેજ6પેજ7

પેજ7

નપુંસક લિંગ

 • 1

  (લખાણનું) પાનું.

મૂળ

इं.