પૂંજણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂંજણી

સ્ત્રીલિંગ

  • 1

    ભીંડીં કે સૂતરની સાવરણી.

  • 2

    સાવરણી.

મૂળ

સર૰ प्रा. पुंछ કે पुंज; જુઓ પૂંજવું