પૂજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂજ્ય

વિશેષણ

  • 1

    પૂજવા યોગ્ય.

  • 2

    વડીલ.

  • 3

    લાક્ષણિક જમાઈ કે બનેવી.